મુનાજાતે ઈમામ અલી (અ.સ)
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે اَللّٰهُمَّ اِنِّيْ اَسْاَلُكَ الْاَمَانَ يَوْمَ لَا يَنْفَعُ مَالٌ وَ لَا بَنُوْنَ اِلَّا مَنْ اَتَى اللهَ بِقَلْبٍ سَلِيْمٍ અય અલ્લાહ હું એ દિવસના ડર (ભય)થી તારી પાસે સુરક્ષા ચાહું છું કે જે દિવસે માલ અને ઔલાદ કાંઈ પણ કામ નહીં આવે, સિવાય…